દેશભરના લોકો નવા વર્ષ 2025ને આવકારવા માટે તૈયાર છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, દિલ્હી-એનસીઆરની શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી છે અને શહેરના કેટલાક ભાગોમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સ સાથે પાર્ટીના સ્થળોએ જોરદાર તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર પણ આ ઉજવણી સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સજ્જ થઇ ગયુ છે.દેશભરમાં વાહનોનું ચેકિંગ થઇ રહ્યુંછે અને તકેદારીના ભાગરૂપે ચેકપોસ્ટો ઉપર પણ પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવાયો છે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:59 પી એમ(PM)
દેશભરના લોકો નવા વર્ષ 2025ને આવકારવા માટે તૈયાર છે.
