ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી છે. ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં લગભગ એક લાખ 40 હજાર લોકોએ વાર્ષિક પાસ ખરીદી ઉપયોગ શરૂ કર્યો.
Site Admin | ઓગસ્ટ 16, 2025 2:08 પી એમ(PM)
દેશભરના એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ
