ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 1:39 પી એમ(PM)

printer

દેશની સલામતીની ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આજે એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, ત્રણ સશસ્ત્ર સેનાઓના પ્રમુખ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ