ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:41 પી એમ(PM)

printer

દેશની પહેલી પ્રાદેશિક રેપિડ રેલ નમો ભારતે આજે પોતાની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે

દેશની પહેલી પ્રાદેશિક રેપિડ રેલ નમો ભારતે આજે પોતાની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અંગે આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે નમો ભારતટ્રેનમાં મુસાફરી કરી અને દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ R.R.T.S. કૉરિડોરના મુખ્ય મથકની મુલાકાત લીધી. દરમિયાન શ્રી લાલે મહિલા ટ્રેન સંચાલકોઅને મુસાફરો સાથે સંવાદ કર્યો.નમો ભારત ટ્રેન સેવાઓની પ્રશંસા કરતા શ્રી લાલે કહ્યું કે, ‘ગાઝિયાબાદ, સાહિબાબાદઅને આસપાસના વિસ્તારોમાં મુસાફરી સરળ બની છે. નમો ભારત ટ્રેનની કામગીરીના પહેલાવર્ષમાં 40 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. પ્રધાનમંત્રીએ ગયા વર્ષે 20 ઑક્ટોબરે R.R.T.S સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. હાલમાં નમો ભારત ટ્રેન સેવાઓ 42 કિલોમીટરનાઅંતરે નવ મથક પર ચલાવવા આવી રહી છે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.