મે 23, 2025 9:20 એ એમ (AM) | Dharoidam

printer

દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું આજે ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરશે.
ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌ પ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’માં પ્રવાસીઓ માટે અતિઆધુનિક 21 AC ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની AC ડોર્મિટરીની સુવિધા પણ ઉભી કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.