ડિસેમ્બર 19, 2025 1:58 પી એમ(PM)

printer

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઈ અને રેલ સેવા પ્રભાવિત

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટતા ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ છે. ભારતીય રેલ્વે અનુસાર, આશરે 60 ટ્રેનો પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે. મુસાફરોને સ્ટેશન પર જતાં પહેલા નવીનતમ ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.