જાન્યુઆરી 23, 2026 9:46 એ એમ (AM)

printer

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. નાના મોટા સૌ મળીને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આ તહેવાર વસંતના આગમનને પણ દર્શાવે છે – નવી શરૂઆત અને પ્રકૃતિની સુંદરતાની ઉજવણીનો સમય ગણાય છે