દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે નાણાં મંત્રાલયે આજે આદેશ જારી કર્યો છે. ડૉ. વી. અનંત નાગેશ્વરને જાન્યુઆરી 2022માં મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:57 પી એમ(PM) | ડૉ. વી. અનંત નાગેશ્વરન
દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે
