ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 8:20 એ એમ (AM) | દેશના ઉદ્યોગો

printer

દેશના ઉદ્યોગોમાં ગુજરાતનો ફાળો 14.78 ટકા છે. ઉદ્યોગો બાબતે ગુજરાત 3 લાખ, 24 હજાર કરોડ રૂપિયાના યોગદાન સાથે બીજા ક્રમાંકે છે.

દેશના ઉદ્યોગોમાં ગુજરાતનો ફાળો 14.78 ટકા છે. ઉદ્યોગો બાબતે ગુજરાત 3 લાખ, 24 હજાર કરોડ રૂપિયાના યોગદાન સાથે બીજા ક્રમાંકે છે. ઉદ્યોગો અંગેના વાર્ષિક સર્વેક્ષણ 2022-23 અનુસાર મહારાષ્ટ્રના ઉદ્યોગો વિકાસમાં 3 લાખ 58 હજાર કરોડ રૂપિયાના યોગદાન સાથે પ્રથમ ક્રમાંકે છે.
આ સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતમાં 4 હજાર, 902 ફેક્ટરીઓ એવી છે, જ્યાં 100થી વધુ કર્મચારીઓ કામ કરે છે. કુલ 23 લાખ, 34 હજાર લોકો ઉદ્યોગો સાથે જોડાયેલા છે, જેમાંથી 18. લાખ જેટલા કામદારો છે. કુલ 11 લાખ 37 હજાર કર્મચારીઓ સીધા જોડાયેલા છે, જેમાં 10 લાખ 53 હજાર પુરુષો જ્યારે 84 હજાર, 266 મહિલા કામદારો સામેલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ