જૂન 9, 2025 8:22 પી એમ(PM)

printer

દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં આગામી 4થી 5 દિવસ તીવ્ર ગરમી પડવાની આગાહી

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દેશના ઉત્તરપશ્ચિમ ભાગોમાં તીવ્ર ગરમી પડવાની આગાહી કરી છે. એજન્સીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પૂર્વીય ભાગોમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે દિલ્હીમાં તીવ્ર સૂર્યપ્રકાશ સાથે ગરમીનું પડવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.