દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ-વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે. હાલમાં વિદેશથી આવેલા ભક્તો ભગવાનના ભજન, ગીતોના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ, ગઈકાલે ડાકોર ખાતે ડાકોર ફાગણોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં અનેક કલાકારોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું
Site Admin | માર્ચ 12, 2025 2:33 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ-વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે
