સપ્ટેમ્બર 22, 2025 2:53 પી એમ(PM)

printer

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના દબાણ આજે દૂર કરાયાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના દબાણ આજે દૂર કરાયાં. બરડીયા તેમજ ઓખામઢી ગામ પાસે હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરીમાં એક હજાર 750 ચોરસ મીટર સરકારી જગ્યા પરની અંદાજે એક કરોડ 55 લાખ રૂપિયાની જમીન ખાલી કરાવવામાં આવી. દરમિયાન મામલતદાર, SDM સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.