દેવભૂમિ દ્વારકાના સલાયા ગોઇંજ વચ્ચે કોઝવે પર કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર બ્રિજ નીચે પાણીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ કારમાં સવાર લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 9:43 એ એમ (AM)
દેવભૂમિ દ્વારકાના સલાયા ગોઇંજ વચ્ચે કોઝવે પર કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર બ્રિજ નીચે પાણીમાં ખાબકી