નવેમ્બર 5, 2025 3:03 પી એમ(PM)

printer

દેવભૂમિદ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કારતક પૂનમ અને દેવદિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી

દેવભૂમિદ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કારતક પૂનમ અને દેવદિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારથી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન બાદ શ્રીજીનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. જગત મંદિર દ્વારકાધીશ વહીવટીદાર સમિતિ દ્વારા પણ ભક્તોની સગવડતા પર પૂરતું ધ્યાન અપાયું. જ્યારે જિલ્લા પોલીસ દ્વારા સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.