દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે. આજે સાંજે તુલસી વિવાહ સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાનો તેરસથી પ્રારંભ થશે તેમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ પટેલે જણાવ્યું.
Site Admin | નવેમ્બર 2, 2025 2:38 પી એમ(PM)
દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે.