ડિસેમ્બર 18, 2025 7:48 પી એમ(PM)

printer

દુબઈમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે વર્તમાન વિજેતા કૅન્યાને હરાવી રૉલબૉલ વિશ્વકપનો ખિતાબ જીત્યો.

દુબઈમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે વર્તમાન વિજેતા કૅન્યાને હરાવી રૉલબૉલ વિશ્વકપનો ખિતાબ જીતી લીધો છે. પુરુષ ટીમે કૅન્યાને 11—10થી હરાવી પાંચમી વખત ખિતાબ જીત્યો છે. જ્યારે મહિલા ટીમે કેન્યાને ત્રણ—બેથી હરાવી ત્રીજી વખત ફાઈનલ મુકાબલો પોતાના નામે કર્યો છે.