દુબઈમાં આજે વિશ્વ હરિત અર્થવ્યવસ્થા મંચની શરૂઆત કરવામાં આવી. ગંભીર પર્યાવરણીય પડકારોનો સામનો કરવા વૈશ્વિક નેતાઓ અને નિષ્ણાતો સાથે આવ્યા હતા.સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદઅલ મકતુમ દ્વારા આ આયોજન થયું છે. આબોહવા પરિવર્તનના પડકારો માટે નવીન ઉકેલો પર આંતરરાષ્ટ્રીય સહકાર અને ચર્ચા માટે એક મંચ ઊભું થયું છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:39 પી એમ(PM)
દુબઈમાં આજે વિશ્વ હરિત અર્થવ્યવસ્થા મંચની શરૂઆત કરવામાં આવી
