ઓક્ટોબર 14, 2024 7:42 પી એમ(PM)

printer

દુબઇમાં 20 ઓક્ટોબરે મહિલાઓનાં ટી 20 વિશ્વકપની સમાપ્તિ બાદ ભારત 24થી 29 ઓક્ટોબર દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે

દુબઇમાં 20 ઓક્ટોબરે મહિલાઓનાં ટી 20 વિશ્વકપની સમાપ્તિ બાદ ભારત 24થી 29 ઓક્ટોબર દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. ત્રણેય મેચઅમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. 2025માં રમાનાર મહિલાઓનાં ટી 20 વિશ્વકપનું યજમાન ભારત આ સ્પર્ધા માટે આપોઆપ પાત્ર ઠર્યું છે. ચેમ્પિયનશીપ ટેબલમાં ભારત ઉપરાંતટોચની પાંચ ટીમ મુખ્ય સ્પર્ધામાં રમશે, જ્યારે બાકીની ચાર ટીમોએ વિશ્વકપમાં સ્થાન મેળવવા ક્વોલિફાયર રાઉન્ડમાં જીતવું પડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.