કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં અગ્નિશમન દળ, આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ દ્વારા દીવની વિવિધ હૉટેલ્સમાં કવાયત હાથ ધરાઈ. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં યોજાયેલી કવાયતમાં હૉટેલના કર્મચારીઓને સંપૂર્ણ માહિતી અપાઈ. તેમજ કુદરતી આપત્તિ કે અકસ્માત વખતે કેવાં પગલા લેવા તે અંગેની માહિતી અપાઈ તેમ આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રતાપ સોનને જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 8, 2025 3:25 પી એમ(PM)
દીવમાં અગ્નિશમન દળ, આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ દ્વારા દીવની વિવિધ હૉટેલ્સમાં કવાયત હાથ ધરાઈ