ફેબ્રુવારી 23, 2025 7:35 પી એમ(PM)

printer

દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે

દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે. ત્રણ ગોલ્ડની સાથે સાથે બે સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પણ  જીત્યા હતા. રિધમ બાંભણિયા અને  દેવર્ષિ ચૌડાસમાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીવના કલેક્ટર અને ડેપ્યુટી એસપીએ તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા અને આગળ વધતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.