દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ મેદાન ખાતેથી એકતા દોડનો આરંભ કરાયો હતો..કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ દોડ યોજાઇ હતી… આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતાદોડ યોજાઇ રહી છે.
Site Admin | ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)
દીલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા દોડનો આરંભ કરાવ્યો
 
		 
									 
									 
									 
									 
									