નવેમ્બર 2, 2024 9:19 એ એમ (AM)

printer

દિવાળી અને છઠ પુજા તહેવારોમાં પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવાઈ

દિવાળી અને છઠ પુજા તહેવારોમાં પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને પગલે રેલવે દ્વારા આ વર્ષે સાત હજાર, 300 વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. પશ્વિમ રેલવે દ્વારા આજે 17 વિશેષ ટ્રેનો ચલાવાશે. જેમાં અમદાવાદ – દાનાપુર સ્પેશ્યલ, અમદાવાદથી 8 વાગે ને 25 મિનિટે ઉપડશે સાબરમતી સીતામઢી સ્પેશ્યલ સાંજે સાત વાગે ને 45 મિનિટે જ્યારે અમદાવાદ ગ્વાલિયર સ્પેશ્યલ તથા ગાંધીગ્રામ ઓખા સ્પેશ્યલ રાત્રે આઠ વાગે ને 20 મિનિટે ઉપડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.