રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને દિવાળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અન્યાય પર ન્યાય અને નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પ્રતિક છે.આ પાવન પ્રસંગે તેમણે સૌને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:33 એ એમ (AM)
દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવીને રાજ્યપાલે નાગરિકોને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી