108 ઈમરજન્સી સેવા દ્વારા દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરાયું છે. દિવાળીના તહેવારને ધ્યાને લઈ 108 ઈમરજન્સી હૅલ્પલાઈનમાં કર્મચારીઓ, તબીબ સહિતના કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ વર્ષે 108ની 800થી વધુ ઍમ્બુલૅન્સની સાથે સરકારી હૉસ્પિટલ્સની પણ ઍમ્બુલૅન્સનો ઉપયોગ કરાશે, તેમ 108 ઈમરજન્સી સેવાના મુખ્ય સંચાલન અધિકારી – C.O.O. જસવંત પ્રજાપતિએ જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:42 એ એમ (AM)
દિવાળીના તહેવારને લઈ 108 ઈમરજન્સી સેવાની 800થી વધુ એમ્બ્યુલન્સ તહેનાત રહેશે
