ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 10:03 એ એમ (AM)

printer

દિલ્હી હાટ ખાતે શિલ્પ સમાગમ મેળા 2024નો પ્રારંભ થયો

દિલ્હી હાટ ખાતે શિલ્પ સમાગમ મેળા 2024નો પ્રારંભ થયો છે. સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે ઉદ્ઘાટન સમારોહમાં ટ્યૂલિપ બ્રાન્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જેમાં હંસિયાકૃત લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઉત્પાદનો બનાવનાર સમુદાયોના સશક્તિકરણ અને પ્રોત્સાહન માટે આ ઉત્પાદનોને ઇ- કોમર્સ પ્લેટફોર્મ પર વેચવામા આવશે. વિવિધ રાજ્યોમાંથી આવેલા 16 રાજ્યોના 100 થી વધુ સીમાંત લોકોએ મેળામાં તેમના સ્ટોલ લગાવ્યા છે.