જાન્યુઆરી 15, 2026 9:30 એ એમ (AM)

printer

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની હિમાલયની તળેટી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસની શક્યતા છે.વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં આજે શીત લહેરની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.