ડિસેમ્બર 24, 2025 8:50 એ એમ (AM)

printer

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ આજે ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે ઓડિશા, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસની આગાહી પણ કરી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસની રહશે. બિહારમાં પણ ઠંડીની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.