ડિસેમ્બર 17, 2025 1:48 પી એમ(PM)

printer

દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અમલીકરણથી પ્રભાવિત બાંધકામ કામદારોને 10 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી.

દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-3) ના અમલીકરણથી પ્રભાવિત બાંધકામ કામદારોને 10 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, દિલ્હીના શ્રમ અને રોજગાર મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન બાંધકામ કાર્ય બંધ થવાથી દૈનિક વેતન મજૂરો ગંભીર રીતે પ્રભાવિત થયા હતા.
તેમણે જણાવ્યું કે આ રકમ તમામ નોંધાયેલા અને ચકાસાયેલ બાંધકામ કામદારોને આપવામાં આવશે. શ્રી મિશ્રાએ GRAP-4 ના ચાલુ અમલીકરણ દરમિયાન અસરગ્રસ્ત બાંધકામ કામદારો માટે વળતરની પણ જાહેરાત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.