દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને 2,500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.તેમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મહિલા સમૃદ્ધિ યોજનાની નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે ટૂંક સમયમાં એક પોર્ટલ શરૂ કરાશે.
Site Admin | માર્ચ 9, 2025 10:04 એ એમ (AM)
દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને બે હજાર 500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી
