નવેમ્બર 12, 2025 9:24 એ એમ (AM)

printer

દિલ્હી વિસ્ફોટ બાદ રાજ્યની પોરબંદર સહિતની રાજ્યની દરિયાઇ પટ્ટી પર કડક ચેકિંગ

દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટને પગલે પોરબંદર સહિત રાજ્યની દરિયાઈ પટ્ટી પર સલામતીની વ્યવસ્થા સઘન બનાવાઈ છે. પોરબંદર જિલ્લાના ગોસા આર.ડી.એક્સ. લેન્ડિંગ પોઈન્સ સહિત પોરબંદરના બંદર, રેલ્વે સ્ટેશન અને દરિયાઇ પટ્ટી પર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસના બૉમ્બ સ્કવૉર્ડ, ડોગ સ્કવૉર્ડની ટીમે જમીન પર અને મરીન પોલીસે સમુદ્ર પર ચેકીંગ અને સુરક્ષા વધારી દેવાઇ હોવાનું નાયબ જિલ્લા પોલીસ વડા ધ્રુવલ સુતરિયાએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.