દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટેની મતગણતરી 25 નવેમ્બરે થશે. આ ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાધ્યાપક સત્યપાલ સિંહે જણાવ્યું કે, દિલ્હી વડી અદાલતે તમામ ગેરરીતિઓને દૂર કરવાની શરતો પર દિલ્હી વિશ્વ વિદ્યાલયને 26 નવેમ્બર કે તેનાથી પેહલા મતગણતરી કરવાનો નિર્દેશ આપ્યો છે.
તેમણે કહ્યું કે, ‘સવારની મહાવિદ્યાલય, વિભાગો, સંસ્થા અને કેન્દ્રોને સવારે આઠ વાગ્યાથી અને સાંજની સંસ્થાઓને બપોરે 2 વાગ્યાથી મતગણથરી શરૂ કરવાનો નિર્દેશ અપાયો છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:53 પી એમ(PM)
દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટેની મતગણતરી 25 નવેમ્બરે થશે
