દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીમાં જાહેર સભાઓને સંબોધશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે બુધવારે મતદાન યોજાશે અને મતગણતરી શનિવારે થશે. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે
Site Admin | ફેબ્રુવારી 3, 2025 3:13 પી એમ(PM)
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે
