જુલાઇ 29, 2024 2:37 પી એમ(PM) | કોચિંગ સેન્ટર

printer

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા છે.
શનિવારે પૂરના કારણે એક આઇએએસ કોચિંગ સેન્ટરનાં ભોંયરામાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીના મોત બાદ મહાનગરપાલિકાએઆ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે આ વિસ્તારમાં કેટલાંક કોચિંગ સેન્ટરની તપાસ કરી હતી અને ભોંયરામાં ચાલતી સંસ્થાઓને સીલ કરી દીધી હતી.-

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.