દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ ગુજરાત પોલીસ હાઇ એલર્ટ પર છે. અમદાવાદના દાણીલીમડામાં નાયબ પોલીસ કમિશનર ઝોન-6 ની ખાસ ટીમે સ્થાનિક પોલીસ અને ડોગ સ્કવોડ સાથે મળીને 88 શંકાસ્પદોના ઘર પર દરોડા આપ્યા છે અને દાણીલીમડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઇએ કહ્યુ હતું કે છે વરિષ્ઠ અધિકારીઓ સહિતની સેક્ટર-6 ની એક ખાસ પોલીસ ટીમ સ્થાનિક પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે. આ કેસમાં 125 શંકાસ્પદની તપાસ થઇ રહી છે.
Site Admin | નવેમ્બર 23, 2025 8:29 એ એમ (AM)
દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ અંતર્ગત અમદાવાદ પોલીસે દાણીલીમડામાં 88 શંકાસ્પદોના ઘર પર દરોડા આપ્યા