જૂન 8, 2025 7:51 એ એમ (AM)

printer

દિલ્હી પોલીસે શહેરમાં ગેરકાયદે રહેતા 66 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી

દિલ્હી પોલીસે શહેરમાં ઘણા વર્ષોથી ગેરકાયદે રહેતા 66 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે, માન્ય દસ્તાવેજો વિના ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં રહેતા બાંગ્લાદેશીઑ પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પોલીસે આ વિદેશી નાગરિકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ સાથે સંકલન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.