ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2025 2:16 પી એમ(PM)

printer

દિલ્હી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય સાઈબર-નાણાકીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો.

દિલ્હી પોલીસ ગુના શાખાના સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી એક આંતરરાજ્ય સાયબર-નાણાકીય છેતરપિંડી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ પર નકલી કારોબારી મંચનો ઉપયોગ કરીને અનેક રાજ્યોમાં લોકોને છેતરવાનો આરોપ છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂનમાં એક પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો, જેની સાથે 49 લાખ 35 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તપાસ અને નાણાકીય-ટ્રેલ ટ્રેકિંગ બાદ, ગુના શાખાએ આરોપીની ધરપકડ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.