ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM) | એર ક્વોલિટી ઈન્ડેક્સ

printer

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં હવાની ગુણવત્તામાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સાથે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં હવાની ગુણવત્તામાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સાથે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, શહેરના કેટલાક ભાગોએ 400 AQI સ્તરનો ભંગ કર્યો છે.રાજધાની દિલ્હીમાં ગ્રુપ 4 પ્રતિબંધો લાગુ છે. રાજધાનીમાં ધુમ્મસની સ્થિતિમાં સુધારો થયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી મધ્યમ ધુમ્મસ અને ઝાકળ યથાવત રહેવાની આગાહી કરી છે