દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન માટેની તમામ તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી છે. 70 વિધાનસભા બેઠક ધરાવતા દિલ્હીમાં આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. દરમિયાન એક કરોડ 56 લાખથી વધુ મતદાર 699 ઉમેદવારના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી માટેની મતગણતરી આ શનિવારે કરાશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી માટેનો પ્રચાર ગઈકાલે સાંજે પૂર્ણ થયો હતો.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 9:05 એ એમ (AM) | દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન માટેની તમામ તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી છે.
