ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

દિલ્હીમાં યોજાયેલી “કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન કપ” સ્પર્ધામાં ડાંગના 2 યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો

દિલ્હીમાં યોજાયેલી “કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન કપ” સ્પર્ધામાં ડાંગના 2 યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. કરાટે રમતગમત સંગઠનના ગૌરાંગકુમાર ભિવસન અને વૈભવ માહલા નામના 2 યુવાનોએ વિવિધ રાજ્યોમાંથી આવેલા રમતવીરોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે.
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક, ડાંગના ધારાસભ્ય અને ડાંગ રમતગમત કરાટે સંગઠનના પ્રમુખ વિજય પટેલે બંને ખેલાડીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.