જાન્યુઆરી 22, 2026 4:04 પી એમ(PM)

printer

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.શ્રી મોદીને નજીકના મિત્ર ગણાવતા, શ્રી ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને અમેરિકા વેપાર કરાર પર પહોંચશે. આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન અને નવી દિલ્હી વેપાર કરારના મડાગાંઠને ઉકેલવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ વેપાર સંબંધો વચ્ચે ટ્રમ્પનીઆ પ્રતિક્રિયા આવી છે.સંભવિત વેપાર કરાર વિશે પૂછવામાં આવેલા સવાલમાં યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની પાસે એક સારો સોદો થવા જઈ રહ્યો છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.