દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે ઓખા—શકુર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રૅન દોડાવશે. ઓખા—શકુર બસ્તી સ્પૅશિયલ ટ્રૅન દર મંગળવારે ઓખાથી સવારે 10 વાગ્યે ઉપડશે. જ્યારે શકુર બસ્તી—ઓખા સ્પેશિયલ ટ્રૅન દર બુધવારે શકુર બસ્તીથી બપોરે સવા એક વાગ્યે ઉપડશે.
ટ્રૅન 23 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર સુધી દોડનારી આ ટ્રૅન માટેનું બુકિંગ આજથી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વૅબસાઈટ પરથી શરૂ થશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 5:04 પી એમ(PM)
દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે ઓખા—શકુર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રૅન દોડાવશે.
