બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં દરેક મતદાન મથક પર એક હજાર 200 થી ઓછા મતદારો હશે. ગઈકાલે આ જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય લાંબી કતારો ઘટાડવાનો અને મતદાન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ માટે, રાજ્યભરમાં 12 હજાર 817 નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 22, 2025 9:18 એ એમ (AM)
દરેક મતદાન મથક પર 1200થી ઓછા મતદારો ધરાવતું બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું
