નવેમ્બર 1, 2025 7:42 એ એમ (AM)

printer

દરેકના પ્રયાસોને કારણે, દેશ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વમાં અગ્રેસર- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેકના પ્રયાસોને કારણે, દેશ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે અને એક આત્મવિશ્વાસુ, આત્મનિર્ભર ભારત હવે વિશ્વને પ્રેરણા આપી રહ્યું છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખ વિષે વાત કરતા, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર, શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત ડિજિટલ ઇન્ડિયાથી લઈને ડીપ ટેક, ચંદ્રયાનથી લઈને બાયો-ઇકોનોમી અને અન્ય ક્ષેત્રોમાં નવા પરિમાણો સ્થાપિત કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.