ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરની નજીક દરિયા કિનારે રાજયમાં પ્રથમ વખત યોજાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. આ ત્રણ દિવસ રમતોત્સવમાં અંદાજિત 1 હજાર 700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. શ્રી સંઘવીએ કહ્યું કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલને લીધે દરિયા કિનારાના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી રહેશે.
Site Admin | માર્ચ 19, 2025 10:07 એ એમ (AM)
દરિયાકિનારના રમતવીરોને પ્લેટફોર્મ પુરૂ પાડવા સોમનાથ ચોપાટી ખાતે બીચ ફેસ્ટિવલનો આરંભ.
