ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 20, 2024 8:01 પી એમ(PM)

printer

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી 1 વ્યક્તિનું મોત

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13ને ઈજા થઈ હતી. ગ્રાન્ટ રોડના સ્લીટર રોડ પર મ્હાડા બિલ્ડીંગનો કેટલાક ભાગો તૂટી પડ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, BMCએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગ રૂબીના મંઝિલના બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો ભાગ આંશિક રીતે તૂટી પડ્યો હતો ચાર માળની ઇમારતના ઉપરના માળે 7 લોકો ફસાયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.