ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 6:01 પી એમ(PM)

printer

દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેનારોજ કેરળ કિનારે પહોંચશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલા આ ચોમાસાનું આગમન થવાથીખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન સારું થવાની અને જળાશયોના સ્તરમાં વધારો થવાની ધારણાછે. વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં105 ટકા વધુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ