જાન્યુઆરી 10, 2025 4:34 પી એમ(PM) | સી.આર.પાટીલે

printer

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે SGCCI દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું છે.
આ એક્સપોનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. SGCCI દ્વારા યોજાતા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ 11મું પ્રદર્શન છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.