ઓક્ટોબર 15, 2025 9:48 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી

હવામાન ખાતાએ 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે.બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે. જોકે, આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.