ઓગસ્ટ 14, 2025 6:47 પી એમ(PM)

printer

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉતર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યુ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.