ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 13, 2025 7:29 પી એમ(PM)

printer

દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો

દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો છે. ગયા મહિને એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય બાદ આ હવાઈમથક બંધ કરી દેવામાં આવ્યુંહતું. પરિવહન મંત્રાલયે કહ્યું કે અકસ્માતના કારણની તપાસને  ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદામાં વધારો કરવો જરૂરી હતો.૨૯ ડિસેમ્બરે આ હવાઈમથકપર જેજુ એર બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુંહતું. તેમાં સવાર 179 લોકો માર્યા ગયા હતા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.